પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ PM મત્સ્ય સંપદા યોજનાનો લાભ લેવા માટે સિરસાના ખેડૂતોની પ્રશંસા કરી
Posted On:
19 MAR 2023 8:46PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીએમ મતસ્ય સંપદા યોજનાના લાભો દર્શાવવા માટે સિરસાના ખેડૂતોના પ્રયાસોની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પ્રયાસ મહિલા સશક્તિકરણનું પ્રતિક છે.
પ્રધાનમંત્રી સ્થાનિક ખેડૂતો દ્વારા PMMSY અપનાવવા અંગે સિરસા સાંસદ સુનીતા દુગ્ગલના ટ્વીટ થ્રેડનો જવાબ આપી રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
"सिरसा में हमारे किसान भाई-बहनों का यह प्रयास जहां पीएम मत्स्य संपदा योजना के फायदों को सामने लाता है, वहीं यह महिला सशक्तिकरण का भी एक प्रतीक है।"
GP/JD
(Release ID: 1908610)
Visitor Counter : 238
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam