પ્રધાનમંત્રીનું કાર્યાલય

આયુષ્માન યોજના આપણા ગરીબ નાગરિકો માટે જીવન રક્ષક છેઃ પીએમ

Posted On: 15 MAR 2023 8:36PM by PIB Ahmedabad

પીએમ આયુષ્માન ભારત યોજનાની અસર અને સુલભ અને સસ્તું આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવાના અન્ય પગલાં વિશે સાંસદ શ્રી શંકર લાલવાણીના ટ્વીટનો જવાબ આપતાં, વડાપ્રધાન શ્રી નરેન્દ્રએ ટ્વિટ કર્યું:

"आयुष्मान योजना कैसे हमारे गरीब भाई-बहनों का जीवन बचा रही है, यह उसका एक प्रत्यक्ष उदाहरण है।"

YP/GP/JD(Release ID: 1907353) Visitor Counter : 182