પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બ્રિગે. બી.ડી. મિશ્રા (નિવૃત્ત)એ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 13 MAR 2023 6:13PM by PIB Ahmedabad

લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બ્રિગેડ. બી.ડી. મિશ્રા (નિવૃત્ત) એ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"લદાખના લેફ્ટનન્ટ ગવર્નર, બ્રિગેડીયર બી.ડી. મિશ્રા (નિવૃત્ત) એ PM @narendramodi સાથે મુલાકાત કરી."

YP/GP/JD



(Release ID: 1906501) Visitor Counter : 195