પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ CISFની રાઇઝિંગ ડે પરેડ દિલ્હીની બહાર પહેલીવાર આયોજિત કરવા બદલ પ્રશંસા કરી

Posted On: 13 MAR 2023 10:52AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ CISFની પહેલીવાર દિલ્હીની બહાર તેમની રાઇઝિંગ ડે પરેડનું આયોજન કરવા બદલ પ્રશંસા કરી છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન, શ્રી અમિત શાહની એક ટ્વીટ શેર કરીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

હું CISFની રાઇઝિંગ ડે પરેડનું દિલ્હીની બહાર પ્રથમ વખત આયોજન કરવા બદલ પ્રશંસા કરું છું. આવા નિર્ણયો સહભાગી શાસનની ભાવના વધારે છે.”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1906238) Visitor Counter : 184