પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હોળીની શુભેચ્છાઓ માટે બેન્જામિન નેતન્યાહૂનો આભાર માન્યો

Posted On: 08 MAR 2023 10:24PM by PIB Ahmedabad

ઈઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ બેન્જામિન નેતન્યાહુની હોળીની શુભેચ્છાનો જવાબ આપતાં, પ્રધીનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું:

"મારા મિત્ર, PM @netanyahu તમારી ખાસ હોળીની શુભકામનાઓ બદલ આભાર. સમગ્ર ભારતમાં લોકો આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે.

હું તમને અને ઇઝરાયેલના લોકોને પણ પુરિમની શુભેચ્છા પાઠવું છું. ચગ સમાન!"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1905207) Visitor Counter : 145