પ્રધાનમંત્રીનું કાર્યાલય
ખાતરોમાં આત્મનિર્ભરતા તરફ બીજી મોટી સિદ્ધિ
નેનો યુરિયા પછી નેનો ડીએપી મંજૂરી અપાઈ
પ્રધાનમંત્રીએ તેને ખેડૂતો માટે જીવન સરળ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું
Posted On:
05 MAR 2023 9:44AM by PIB Ahmedabad
નેનો યુરિયા બાદ હવે ભારત સરકારે નેનો ડીએપીને પણ મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ નિર્ણય આપણા ખેડૂત ભાઈઓ અને બહેનોનું જીવન સરળ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડૉ મનસુખ માંડવિયાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"આપણા ખેડૂત ભાઈઓ અને બહેનો માટે જીવન સરળ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1904333)
Visitor Counter : 217
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam