પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શ્રી બીજુ પટનાયકને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી

प्रविष्टि तिथि: 05 MAR 2023 9:22AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી બીજુ પટનાયકને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

હું એક નોંધપાત્ર નેતા અને સંસ્થાના નિર્માતા બીજુ બાબુને તેમની જન્મજયંતી પર, શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેઓ એક ગતિશીલ અને બહુપક્ષીય વ્યક્તિત્વ હતા જેમણે ઓડિશાની પ્રગતિમાં અપ્રતિમ યોગદાન આપ્યું છે. ઈમરજન્સી સામે લડવામાં તેમની ભૂમિકા પણ નોંધપાત્ર છે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1904329) आगंतुक पटल : 249
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam