પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બધાને શ્રી અન્નને જીવનનો એક ભાગ બનાવવા વિનંતી કરી
પોસ્ટેડ ઓન:
15 FEB 2023 1:12PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝેરોધાના સ્થાપક અને સીઈઓ નીતિન કામથના ટ્વીટ થ્રેડનો જવાબ આપ્યો છે જેમાં નીતિન કામથે માહિતી આપી છે કે તેમણે તેમના ખોરાકમાં બાજરી ઉમેરી છે.
નીતિન કામથના ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રી કહ્યું;
“આ વાંચીને સારું થયું! ચાલો આપણે સૌ શ્રી અન્નને આપણા જીવનનો હિસ્સો બનાવીએ.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1899384)
મુલાકાતી સંખ્યા : 228
આ રીલીઝ વાંચો:
Urdu
,
English
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam