પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

Posted On: 14 FEB 2023 10:10AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

આપણે પુલવામામાં આ દિવસે ગુમાવેલા આપણા બહાદુર નાયકોને યાદ કરીએ છીએ. આપણે તેમના સર્વોચ્ચ બલિદાનને ક્યારેય ભૂલીશું નહીં. તેમની હિંમત આપણને મજબૂત અને વિકસિત ભારત બનાવવા માટે પ્રેરિત કરે છે.”

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1898999) Visitor Counter : 211