પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહામહિમ નિકોસ ક્રિસ્ટોડ્યુલાઈડ્સને સાયપ્રસના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 13 FEB 2023 10:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ નિકોસ ક્રિસ્ટોડ્યુલાઈડ્સને સાયપ્રસના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

સાયપ્રસના પ્રમુખ તરીકે ચૂંટાવા બદલ મહામહિમ નિકોસ ક્રિસ્ટોડ્યુલાઈડ્સને અભિનંદન. હું ભારત-સાયપ્રસ સંબંધોને વધારવા માટે તેમની સાથે નજીકથી કામ કરવા આતુર છું.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1898998) Visitor Counter : 177