પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં ત્રીજી ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સમાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી

Posted On: 11 FEB 2023 9:56AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાં 3જી ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સમાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી છે.

એલજી જમ્મુ અને કાશ્મીરના કાર્યાલય દ્વારા ટ્વીટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

3જી ખેલો ઈન્ડિયા નેશનલ વિન્ટર ગેમ્સમાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ. આ ગેમ્સ ગુલમર્ગના રમણીય વાતાવરણમાં યોજાઈ રહી છે. આનાથી જમ્મુ અને કાશ્મીરમાં રમતગમતની સંસ્કૃતિને પણ વેગ મળશે.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1898216) Visitor Counter : 194