પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ બાજરીના બીજની 150 થી વધુ જાતોને સાચવવા માટે લહારીબાઈના પ્રયાસોની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
09 FEB 2023 9:52AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ડિંડોરીની 27 વર્ષીય આદિવાસી મહિલા લહારીબાઈને બાજરીની બ્રાન્ડ એમ્બેસેડર બનવા બદલ પ્રશંસા કરી છે. તેણીએ બાજરીના બીજની 150 થી વધુ જાતો સાચવી રાખી છે.
ડીડી ન્યૂઝના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“લહારીબાઈ પર ગર્વ છે, જેમણે શ્રી અન્ન પ્રત્યે નોંધપાત્ર ઉત્સાહ દર્શાવ્યો છે. તેણીના પ્રયત્નો બીજા ઘણા લોકોને પ્રોત્સાહિત કરશે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1897562)
आगंतुक पटल : 304
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Kannada
,
Malayalam
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Telugu