પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રિકી કેજને ત્રીજો ગ્રેમી એવોર્ડ જીતવા બદલ અભિનંદન આપ્યા

Posted On: 06 FEB 2023 9:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંગીતકાર રિકી કેજને તેમનો ત્રીજો ગ્રેમી એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: અભિનંદન @rickykej બીજી એક સિદ્ધિ માટે. તમારા આગામી પ્રયાસો માટે શુભેચ્છાઓ.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1896846) Visitor Counter : 135