પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ તુર્કીમાં ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 06 FEB 2023 12:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તુર્કીમાં ભૂકંપના કારણે જાનહાનિ અને જાનમાલના નુકસાન અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

તુર્કીના રાષ્ટ્રપતિના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"તુર્કીમાં ભૂકંપના કારણે જાનહાનિ અને સંપત્તિના નુકસાનથી વ્યથિત છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દીથી સાજા થાય. ભારત આ દુર્ઘટનામાં તુર્કીના લોકો સાથે સક્ષમતાથી ઊભું છે અને તેનો સામનો કરવા માટે તમામ શક્ય સહાય આપવા તૈયાર છે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1896547) आगंतुक पटल : 278
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam