પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પીઢ ફિલ્મ નિર્માતા શ્રી કે. વિશ્વનાથના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
03 FEB 2023 11:49AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ ફિલ્મ નિર્માતા શ્રી કે. વિશ્વનાથના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું; “શ્રી કે. વિશ્વનાથ ગરુના નિધનથી દુઃખી છું. તેઓ સિનેમા જગતના દિગ્ગજ હતા, પોતાની જાતને એક સર્જનાત્મક અને બહુમુખી દિગ્દર્શક તરીકે અલગ પાડતા હતા. તેમની ફિલ્મોએ વિવિધ શૈલીઓ આવરી લીધી અને દાયકાઓ સુધી પ્રેક્ષકોને આકર્ષિત કર્યા. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."
YP/GP
(रिलीज़ आईडी: 1895933)
आगंतुक पटल : 235
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam