પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ સંસદના બંને ગૃહોને રાષ્ટ્રપતિજીના સંબોધનને હાઇલાઇટ કર્યું

Posted On: 31 JAN 2023 7:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદના બંને ગૃહોને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના સંબોધન પર પ્રકાશ પાડ્યો છે.

પ્રધાનમંત્રી શ્રી ટ્વીટ કર્યું;

"રાષ્ટ્રપતિજીના સંસદના બંને ગૃહોને સંબોધન વિવિધ વિષયોને આવરી લે છે, જે તમામ ક્ષેત્રોમાં થઈ રહેલા પરિવર્તનકારી ફેરફારોનું ઊંડાણપૂર્વકનું ચિત્ર આપે છે. તેણીએ હાઇલાઇટ કર્યું કે કેવી રીતે સામાન્ય નાગરિકોને સશક્ત બનાવવામાં આવ્યા છે અને 'ઇઝ ઓફ લિવિંગ' આગળ વધ્યું છે. "

YP/GP/JD(Release ID: 1895159) Visitor Counter : 165