પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ICC અંડર-19 T20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
Posted On:
29 JAN 2023 8:27PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ICC અંડર-19 T20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
બીસીસીઆઈ મહિલાના ટ્વીટનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું, “આઈસીસી અંડર-19 ટી20 વર્લ્ડ કપમાં આ ખાસ જીત પર ટીમ ઈન્ડિયાને અભિનંદન. તેમણે શાનદાર ક્રિકેટ રમ્યું અને તેની સફળતા ઘણા ઉભરતા ખેલાડીઓને પ્રેરણા આપશે. ટીમને તેમના ભાવિ પ્રયાસો માટે શુભકામનાઓ.”
YP/GP
(Release ID: 1894596)
Visitor Counter : 168
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam