પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 25 JAN 2023 11:49AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"રાષ્ટ્રીય મતદાતા દિવસ પર શુભેચ્છાઓ. આ વર્ષની 'નથિંગ લાઈક વોટિંગ, આઈ વોટ ફોર સ્યોર'ની થીમથી પ્રેરિત થઈને, આપણે બધા ચૂંટણીમાં સક્રિય સહભાગિતાને વધુ મજબૂત કરવા અને આપણી લોકશાહીને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરીએ. હું આ ક્ષેત્રમાં તેમના પ્રયાસો માટે ECIની પણ પ્રશંસા કરું છું."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1893507) Visitor Counter : 240