પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીએ નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોની પ્રશંસા કરી
પોસ્ટેડ ઓન:
11 JAN 2023 6:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં લાલ કિલ્લા ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોની ઝલક શેર કરી છે.
કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી શ્રી જી કિશન રેડ્ડીની ટ્વીટ શેર કરતાં, પ્રધાનમંત્રીશ્રીએ ટ્વીટ કર્યું;
“લાલ કિલ્લાની મુલાકાત લેવાનું એક વધારાનું કારણ! આપણા ઇતિહાસ અને વારસાને યાદ કરવાની માહિતીપ્રદ અને આધુનિક રીત.
YP/GP/JD
(રીલીઝ આઈડી: 1890514)
મુલાકાતી સંખ્યા : 223
આ રીલીઝ વાંચો:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam