પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ બેન્જામિન નેતન્યાહુ સાથે વાત કરી
प्रविष्टि तिथि:
11 JAN 2023 6:22PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈઝરાયેલના પ્રધાનમંત્રી મહામહિમ બેન્જામિન નેતન્યાહુ સાથે ટેલિફોન પર વાત કરી.
પ્રધાનમંત્રીએ મહામહિમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. નેતન્યાહુએ છઠ્ઠી વખત ઇઝરાયેલના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા માટે, અને તેમને ખૂબ જ સફળ કાર્યકાળની શુભેચ્છા પાઠવી.
બંને નેતાઓએ તાજેતરના વર્ષોમાં ભારત-ઈઝરાયેલ વ્યૂહાત્મક ભાગીદારીમાં ઝડપી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને વિવિધ ક્ષેત્રોમાં વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત કરવાની સંભાવના પર સંમત થયા હતા.
પ્રધાનમંત્રી શ્રીએ મહામહિમ નેતન્યાહુને વહેલી તકે ભારતની મુલાકાત લેવા આમંત્રિત કર્યા.
YP/GP/JD
(रिलीज़ आईडी: 1890450)
आगंतुक पटल : 218
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam