પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ KV ONGC, દેહરાદૂનની વિદ્યાર્થિની કુ. દિયાની, પરીક્ષાઓ પર તેણીની સ્વ-રચિત કવિતા શેર કરવા બદલ પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
07 JAN 2023 3:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રીએ KV ONGC, દેહરાદૂનની વિદ્યાર્થિની કુ.દિયાની, પરીક્ષાઓ પર તેણીની સ્વ-રચિત કવિતા શેર કરવા બદલ પ્રશંસા કરી છે.
કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના ટ્વીટના જવાબમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"ખૂબ જ સર્જનાત્મક! તણાવમુક્ત પરીક્ષાઓ શ્રેષ્ઠ પરીક્ષાઓ છે. આપણે આ મહિનાની 27મી તારીખે #ParikshaPeCharcha2023 દરમિયાન આ વિશે અને વધુ ચર્ચા કરીશું."
YP/GP/JD
(रिलीज़ आईडी: 1889422)
आगंतुक पटल : 252
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam