પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ કાલા અઝર રોગના ઘટતા કેસ પર ખુશી વ્યક્ત કરી
કાલા અઝર રોગ પર તેના મન કી બાતના અંશો પણ શેર કર્યા
प्रविष्टि तिथि:
06 JAN 2023 5:20PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાલા અઝર રોગના ઘટી રહેલા કેસ પર ખુશી વ્યક્ત કરી છે. શ્રી મોદીએ કાલા અઝર રોગ પર તેમની મન કી બાતના અંશો પણ શેર કર્યા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
“પ્રોત્સાહક વલણ...ચાલો આપણે તેને ચાલુ રાખીએ અને કાલા અઝરને દૂર કરીએ.
ગયા મહિને #MannKiBaat દરમિયાન મેં આ વિષય પર જે વાત કરી હતી તે પણ શેર કરું છું.
YP/GP/JD
(रिलीज़ आईडी: 1889231)
आगंतुक पटल : 291
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam