પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ મહારાષ્ટ્ર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લક્ષ્મણ જગતાપના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
03 JAN 2023 3:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લક્ષ્મણ જગતાપના નિધન બાદ ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
“મહારાષ્ટ્ર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લક્ષ્મણ જગતાપજીના નિધનથી દુઃખી છું. તેમણે જન કલ્યાણ અને પુણે અને આસપાસના વિસ્તારોના વિકાસ માટે મોટું યોગદાન આપ્યું હતું. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.”
YP/GP/JD
(રીલીઝ આઈડી: 1888319)
મુલાકાતી સંખ્યા : 259
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam