પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ એર માર્શલ પીવી ઐયર (નિવૃત્ત) સાથે મુલાકાત કરી
प्रविष्टि तिथि:
31 DEC 2022 3:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એર માર્શલ પી.વી. અય્યર (નિવૃત્ત) સાથે મુલાકાત કરીને આનંદ વ્યક્ત કર્યો છે. તેમને તેમના પુસ્તકની નકલ પણ મળી હતી.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
“આજે એર માર્શલ પીવી ઐયર (નિવૃત્ત)ને મળીને આનંદ થયો. જીવન પ્રત્યેનો તેમનો ઉત્સાહ નોંધપાત્ર છે અને તે જ રીતે ફિટ અને સ્વસ્થ રહેવા પ્રત્યેનો તેમનો જુસ્સો પણ છે. તેમના પુસ્તકની નકલ મેળવીને આનંદ થયો.
YP/GP/JD
(रिलीज़ आईडी: 1887735)
आगंतुक पटल : 255
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam