પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ ને નેપાળના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
Posted On:
25 DEC 2022 10:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોમરેડ પ્રચંડને નેપાળના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“કોમરેડ પ્રચંડને નેપાળના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. ભારત અને નેપાળ વચ્ચેના અનોખા સંબંધો ઊંડા સાંસ્કૃતિક જોડાણ અને લોકો વચ્ચેના ઉષ્માભર્યા સંબંધો પર આધારિત છે. આ મિત્રતાને વધુ મજબૂત કરવા માટે હું તમારી સાથે મળીને કામ કરવા આતુર છું.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1886612)
Visitor Counter : 197
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam