પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ સિટિવેની રાબુકાને ફિજીના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 24 DEC 2022 5:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિટિવેની રાબુકાને ફિજીના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

"ફિજીના પ્રધાનમંત્રી તરીકેની તમારી ચૂંટણી બદલ અભિનંદન @slrabuka. હું ભારત અને ફિજી વચ્ચેના ગાઢ અને લાંબા સમયથી ચાલતા સંબંધોને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું."

YP/GP/JD


(Release ID: 1886337)