પોસ્ટેડ ઓન:
11 DEC 2022 4:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સુખવિંદર સિંહ સુખુને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"હિમાચલ પ્રદેશના સીએમ તરીકે શપથ લેવા બદલ શ્રી સુખવિંદર સિંહ સુખુજીને અભિનંદન. હું હિમાચલ પ્રદેશના વિકાસને આગળ વધારવા માટે કેન્દ્ર તરફથી શક્ય તમામ સહકારની ખાતરી આપું છું."
YP/GP/JD