પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ સ્વાહિદ દિવસ પર આસામ ચળવળમાં ભાગ લેનારા તમામ લોકોની પરાક્રમી હિંમતને યાદ કરી

Posted On: 10 DEC 2022 7:49PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વાહિદ દિવસ પર આસામ ચળવળમાં ભાગ લેનારા તમામ લોકોની પરાક્રમી હિંમતને યાદ કરી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"આસામ ચળવળનું આપણા ઈતિહાસમાં એક વિશેષ સ્થાન છે. આજે, સ્વાહિદ દિવસ પર, હું આ ચળવળમાં ભાગ લેનારા તમામ લોકોની પરાક્રમી હિંમતને યાદ કરું છું. આસામની વિશિષ્ટ સંસ્કૃતિને જાળવવામાં તેમના યોગદાનને અમે ક્યારેય ભૂલીશું નહીં."

YP/GP/JD


(Release ID: 1882403) Visitor Counter : 179