પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે પર સશસ્ત્ર દળોને સલામી આપી

પોસ્ટેડ ઓન: 07 DEC 2022 5:58PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે નિમિત્તે સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનને સલામ કરી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"આજે, આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે પર, આપણે આપણા સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનને સલામ કરીએ છીએ. દાયકાઓથી, તેઓ આપણા રાષ્ટ્રની રક્ષા કરવામાં અને મજબૂત ભારતમાં યોગદાન આપવા માટે સૌથી આગળ છે. હું તમને બધાને આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે ફંડમાં યોગદાન આપવા વિનંતી કરું છું."

YP/GP/JD


(રીલીઝ આઈડી: 1881584) મુલાકાતી સંખ્યા : 249