પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નાગાલેન્ડના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
01 DEC 2022 9:04AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાગાલેન્ડના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું; "નાગાલેન્ડના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા. ભારત નાગાલેન્ડની સંસ્કૃતિ માટે ખૂબ ગર્વ અનુભવે છે, જે હિંમત, મહેનત અને પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવા પર ભાર મૂકે છે. હું આવનારા વર્ષોમાં નાગાલેન્ડની સતત સફળતા માટે પ્રાર્થના કરું છું. "
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1880143)
મુલાકાતી સંખ્યા : 271
આ રીલીઝ વાંચો:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam