પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ભારતના પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસના સફળ પ્રક્ષેપણ માટે ISRO અને IN-SPACEને અભિનંદન પાઠવ્યા
Posted On:
18 NOV 2022 5:26PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વિકસિત ભારતના પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-સબર્બિટલના સફળ પ્રક્ષેપણ માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) અને IN-SPACEને અભિનંદન પાઠવ્યા છે.
શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ કારણ કે Skyroot એરોસ્પેસ દ્વારા વિકસિત રોકેટ વિક્રમ-S, આજે શ્રીહરિકોટાથી ઉડાન ભર્યું! તે ભારતના ખાનગી અવકાશ ઉદ્યોગની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ સિદ્ધિને સક્ષમ કરવા બદલ @isro અને @INSPACEINDને અભિનંદન. "
"આ સિદ્ધિ આપણા યુવાનોની અપાર પ્રતિભાની સાક્ષી આપે છે, જેમણે જૂન 2020ના સીમાચિહ્નરૂપ અવકાશ ક્ષેત્રના સુધારાનો સંપૂર્ણ લાભ લીધો."
YP/GP/JD
(Release ID: 1877167)
Visitor Counter : 265
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam