પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બેંગલુરુના વિધાન સૌધા ખાતે સંત કવિ શ્રી કનક દાસ અને મહર્ષિ વાલ્મિકીની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી

Posted On: 11 NOV 2022 11:09AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેંગલુરુના વિધાન સૌધા ખાતે સંત કવિ શ્રી કનક દાસ અને મહર્ષિ વાલ્મિકીની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

શ્રી કનક દાસને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું: આજે, કનક દાસ જયંતીના શુભ અવસર પર, મેં બેંગલુરુમાં શ્રી કનક દાસને શ્રદ્ધાંજલિ આપી. અમને ભક્તિનો માર્ગ બતાવવા, કન્નડ સાહિત્યને સમૃદ્ધ બનાવવા અને સામાજિક એકતાનો સંદેશ આપવા બદલ અમે તેમના હંમેશા આભારી રહીશું.

આજે, કનક દાસ જયંતીના શુભ અવસર પર, મેં બેંગલુરુમાં શ્રી કનક દાસને શ્રદ્ધાંજલિ આપી. આપણને ભક્તિનો માર્ગ બતાવવા, કન્નડ સાહિત્યને સમૃદ્ધ કરવા અને સામાજિક એકતાનો સંદેશ આપવા બદલ આપણે તેમના હંમેશા આભારી રહીશું.

Today, on the auspicious occasion of Kanaka Dasa Jayanti, I paid homage to Sri Kanaka Dasa in Bengaluru. We will always be grateful to him for showing us the path of Bhakti, enriching Kannada literature and giving us a message of social unity. pic.twitter.com/dp51vT6Z9K

— Narendra Modi (@narendramodi) November 11, 2022

ಇಂದು ಕನಕದಾಸರ ಜಯಂತಿಯ ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಶ್ರೀ ಕನಕದಾಸರಿಗೆ ಗೌರವ ನಮನ ಸಲ್ಲಿಸಿದೆ. ಭಕ್ತಿಯ ಮಾರ್ಗವನ್ನು ತೋರಿಸಿ, ಕನ್ನಡ ಸಾಹಿತ್ಯವನ್ನು ಸಮೃದ್ಧಗೊಳಿಸಿ, ಸಾಮಾಜಿಕ ಏಕತೆಯ ಸಂದೇಶವನ್ನು ಸಾರಿದ ಸಂತ ಕನಕದಾಸರಿಗೆ ನಾವು ಸದಾ ಚಿರಋಣಿಗಳಾಗಿರುತ್ತೇವೆ. pic.twitter.com/sEdGT5qGoD

— Narendra Modi (@narendramodi) November 11, 2022

 

 

 

પ્રધાનમંત્રી મહર્ષિ વાલ્મીકિને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અંગે ટ્વીટ પણ કર્યું હતું.

 

 

Paid tributes to Maharshi Valmiki Ji in Bengaluru today morning. pic.twitter.com/CreEfRB8Tb

— Narendra Modi (@narendramodi) November 11, 2022

ಇಂದು ಬೆಳಗ್ಗೆ ಮಹರ್ಷಿ ವಾಲ್ಮಿಕಿಯವರಿಗೆ ಗೌರವ ನಮನ ಸಲ್ಲಿಸಿದೆ. pic.twitter.com/FPjvVmxIlZ

— Narendra Modi (@narendramodi) November 11, 2022

પીએમ મોદીની સાથે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઈ અને કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવર ચંદ ગેહલોત પણ હતા.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1875112) Visitor Counter : 215