પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ કતારના અમીર મહામહિમ અમીર તમીમ બિન હમાદ અલ થાની સાથે વાતચીત કરી

प्रविष्टि तिथि: 29 OCT 2022 6:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીર મહામહિમ અમીર તમીમ બિન હમાદ અલ થાની સાથે વાત કરી અને દિવાળીની શુભકામનાઓ બદલ તેમનો આભાર માન્યો. શ્રી મોદીએ કતારમાં સફળ ફિફા વર્લ્ડ કપ માટે પણ શુભેચ્છાઓ પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"કતારના અમીર મહામહિમ અમીર @TamimBinHamad સાથે વાત કરીને આનંદ થયો. દિવાળીની શુભકામનાઓ બદલ તેમનો આભાર માન્યો અને કતારમાં સફળ @FIFAWorldCup માટે શુભેચ્છાઓ પાઠવી. અમે 2023માં ભારત-કતારના રાજદ્વારી સંબંધોના 50 વર્ષની સંયુક્ત રીતે ઉજવણી કરવા સંમત થયા છીએ."

YP/GP/JD


(रिलीज़ आईडी: 1871848) आगंतुक पटल : 247
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam