પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાજ્યમાં જલ જીવન મિશન 100 ટકા પૂર્ણ કરવા બદલ ગુજરાતના લોકોના ઉત્સાહની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
26 OCT 2022 7:13PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ, ગુજરાતના મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા હર ઘર જલની 100 ટકા પૂર્ણતા અંગેની ટ્વીટનો જવાબ આપતાં, ગુજરાતના લોકોના ઉત્સાહની પ્રશંસા કરી.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન...આ જળ શક્તિ પ્રત્યે લોકોનો ઉત્સાહ દર્શાવે છે.”
YP/GP/JD
(रिलीज़ आईडी: 1871081)
आगंतुक पटल : 271
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam