પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઋષિ સુનકને UKના પ્રધાનમંત્રી તરીકે પસંદ થવા બદલ અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
24 OCT 2022 9:15PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ઋષિ સુનકને યુનાઇટેડ કિંગડમના આગામી પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“અભિનંદન @RishiSunak! આપના યુકેના પીએમ બનાવ સાથે, હું વૈશ્વિક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા અને રોડમેપ 2030ને અમલમાં મૂકવા માટે આતુર છું. આપણે આપણા ઐતિહાસિક સંબંધોને આધુનિક ભાગીદારીમાં રૂપાંતરિત કરીએ છીએ તે રીતે યુકેમાંના ભારતીયોના લિવિંગ બ્રિજ'ને દિવાળીની ખાસ શુભેચ્છાઓ.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1870687)
आगंतुक पटल : 235
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam