પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

હિમાલયની ઓળખ ધરાવતા રાજ્યો માટે વિઝન પર પ્રધાનમંત્રી શ્રીનો 2001નો વિડિયો

પોસ્ટેડ ઓન: 21 OCT 2022 5:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે હિમાલયના રાજ્યોના વિકાસનો સંકલ્પ મજબૂત છે.

હિમાલયની ઓળખ ધરાવતા રાજ્યો માટે પ્રધાનમંત્રી શ્રીના વિઝન પર 2001ના વિડિયોના જવાબમાં શ્રી મોદીએ ટ્વિટ કર્યું:

“આ શેર કરવા બદલ આભાર. ઘણી યાદો પાછી લાવે છે. સંકલ્પ અલબત્ત સમાન છે!”

YP/GP/JD


(રીલીઝ આઈડી: 1870031) મુલાકાતી સંખ્યા : 193