પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પી
प्रविष्टि तिथि:
11 OCT 2022 9:41AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"લોકનાયક જેપીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ. ભારત માટે તેમનું યોગદાન અજોડ છે. તેમણે લાખો લોકોને રાષ્ટ્ર નિર્માણ માટે પોતાને સમર્પિત કરવા પ્રેરણા આપી હતી. તેમને લોકશાહી આદર્શોના મશાલ વાહક તરીકે હંમેશા યાદ કરવામાં આવશે."
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1866660)
आगंतुक पटल : 236
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam