પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ તેમની બિલાસપુર રેલીમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ સર્જનાત્મક કલાકૃતિઓની પ્રશંસા કરી
प्रविष्टि तिथि:
06 OCT 2022 3:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં પ્રધાનમંત્રીના સંબોધનમાં બે વિદ્યાર્થીઓ દ્વારા રચિત સર્જનાત્મક કલાકૃતિઓ શેર કરી છે. વડા પ્રધાને સર્જનાત્મક ચિત્રો માટે વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો.
એક પત્રકાર, ડૉ. અશ્વિની શર્માની ટ્વીટને ટાંકીને, પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;
"ક્રિએટિવ... આભાર ઉમંગ અને પૂનમ."
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1865580)
आगंतुक पटल : 280
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam