પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ NIM ઉત્તરકાશી પર્વતારોહણ અભિયાન દરમિયાન હિમપ્રપાતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
04 OCT 2022 9:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ NIM ઉત્તરકાશી પર્વતારોહણ અભિયાન દરમિયાન હિમપ્રપાતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે બચાવ કામગીરી ચાલી રહી છે અને અધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;
“તે દુઃખદાયક છે કે આપણે NIM ઉત્તરકાશી પર્વતારોહણ અભિયાન સાથે સંકળાયેલા લોકોના અમૂલ્ય જીવ ગુમાવ્યા છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. બચાવ કામગીરી ચાલી રહી છે અને અધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.”
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1865240)
મુલાકાતી સંખ્યા : 251
આ રીલીઝ વાંચો:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam