પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ લોકોને મહાલયની શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 25 SEP 2022 1:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાલયના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"મહાલય પર, આપણે મા દુર્ગાને પ્રાર્થના કરીએ છીએ અને આપણા લોકો માટે તેમના દિવ્ય આશીર્વાદ માગીએ છીએ. દરેક વ્યક્તિ ખુશ અને સ્વસ્થ રહે. ચારે બાજુ સમૃદ્ધિ અને ભાઈચારો રહે.

શુભો મહાલય!"

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1862062) आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam