પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ ઝારખંડના હજારીબાગમાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 17 SEP 2022 8:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડના હજારીબાગ જિલ્લામાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી છે.

પ્રધાનમંત્રી શ્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"ઝારખંડના હજારીબાગ જિલ્લામાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિથી દુઃખી છું. આ દુ:ખદ ઘડીમાં, મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થાય: PM @narendramodi"

YP/GP/JD


(રીલીઝ આઈડી: 1860219) મુલાકાતી સંખ્યા : 211