પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ ગુજરાતના અંબાજીમાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Posted On: 02 SEP 2022 2:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના અંબાજીમાં એક દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે આ ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"ગુજરાતના અંબાજીમાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલા જાનહાનિથી હું ખૂબ જ દુઃખી છું. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું. અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે: PM @narendramodi

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1856283) Visitor Counter : 187