પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જન્માષ્ટમી પર લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 19 AUG 2022 10:02AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમીના શુભ અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"સર્વ દેશવાસીઓને જન્માષ્ટમીના પાવન અવસર પર હાર્દિક શુભેચ્છાઓ. ભક્તિ અને ઉલ્લાસનો આ તહેવાર દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્ય લાવે. જય શ્રી કૃષ્ણ!"

 

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1853034) Visitor Counter : 156