પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીશ્રીએ મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમની સફળતા બાદ ખુશી વ્યક્ત કરી

Posted On: 17 AUG 2022 2:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આરોગ્ય, પોષણ, શિક્ષણ અને નિકાસ જેવા પરિમાણો પર મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમની સફળતા બાદ ખુશી વ્યક્ત કરી છે.
 
પ્રધાનમંત્રીશ્રીએ ટ્વીટ કર્યું;
 
"વિવિધ પરિમાણો પર મહત્વાકાંક્ષી જિલ્લાઓની સફળતા - પછી તે આરોગ્ય, પોષણ, શિક્ષણ અથવા નિકાસ હોય -તે આનંદદાયક છે. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામને કારણે લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું તે જોઈને આનંદ થયો.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1852568) Visitor Counter : 177