પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ જાણીતા સ્ટોક ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
14 AUG 2022 10:19AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા સ્ટોક ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"રાકેશ ઝુનઝુનવાલા અદમ્ય હતા. જીવનથી ભરપૂર, વિનોદી અને સમજદાર, તેઓ આર્થિક જગતમાં અમૂલ્ય યોગદાન છોડી ગયા. તેઓ ભારતની પ્રગતિ માટે પણ ખૂબ જ જુસ્સાદાર હતા. તેમનું નિધન દુઃખદ છે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ. ઓમ શાંતિ "
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1851678)
Visitor Counter : 205
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam