પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ હર ઘર તિરંગા અભિયાન માટે લોકોના ઉત્સાહની પ્રશંસા કરી

Posted On: 11 AUG 2022 7:31PM by PIB Ahmedabad

ધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​હર ઘર તિરંગા અભિયાનમાં લોકોની ઉત્સાહપૂર્વક ભાગીદારીની નોંધ લીધી. તેમણે કહ્યું કે આ ભાવના દેશની એકતા અને અખંડિતતાનું પ્રતિક છે.

તેમણે એક વીડિયો પણ શેર કર્યો જેમાં તેમણે રક્ષાબંધન પર યુવાનો સાથે વાતચીત કરી અને તેમને ત્રિરંગો આપ્યો.

પ્રધાનમંત્રીશ્રીએ ટ્વીટ કર્યું:

"हर घर तिरंगा अभियान को लेकर देशवासियों में जिस प्रकार का जोश और उत्साह देखने को मिल रहा है, वह राष्ट्र की एकता और अखंडता की अटूट भावना का प्रतीक है। यह भावना अमृतकाल में भारतवर्ष को एक नई ऊंचाई पर ले जाने वाली है। #HarGharTiranga"

Every Indian has a special bond with the Tiranga. Gave the Tiranga to my young friends earlier today. The smile on their faces says it all!”

SD/GP/JD


(Release ID: 1851066) Visitor Counter : 239