પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીએ શ્રી જગદીપ ધનખડને ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
प्रविष्टि तिथि:
11 AUG 2022 2:12PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી જગદીપ ધનખડને ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;
"શ્રી જગદીપ ધનખડજીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી. હું તેમને ભારતના ઉપરાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન આપું છું અને ફળદાયી કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવું છું. @jdhankhar1 @VPSecretariat"
SD/GP/JD
(रिलीज़ आईडी: 1850881)
आगंतुक पटल : 263
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam