પ્રધાનમંત્રીનું કાર્યાલય
પીએમએ CWG 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ મહિલા ક્રિકેટ ટીમના સભ્યોને શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
08 AUG 2022 8:20AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં CWG 2022માં સિલ્વર મેડલ જીતવા બદલ મહિલા ક્રિકેટ ટીમના સભ્યોને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ક્રિકેટ અને ભારત અવિભાજ્ય છે. આપણી મહિલા ક્રિકેટ ટીમ CWGમાં ઉત્કૃષ્ટ ક્રિકેટ રમી અને તેઓ પ્રતિષ્ઠિત સિલ્વર મેડલ ઘરે લાવ્યા. ક્રિકેટમાં પ્રથમ વખત CWG મેડલ હોવાના કારણે, આ હંમેશા ખાસ રહેશે. ટીમના તમામ સભ્યોને સોનેરી ભવિષ્ય માટે શુભેચ્છાઓ."
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1849647)
મુલાકાતી સંખ્યા : 296
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam