પ્રધાનમંત્રીનું કાર્યાલય

CWG 2022માં પુરુષોની 10,000 મીટર રેસ વોકમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ પીએમએ સંદીપ કુમારને અભિનંદન આપ્યા

Posted On: 07 AUG 2022 6:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંદીપ કુમારને કોમનવેલ્થ ગેમ્સ, 2022માં પુરુષોની 10,000 મીટર રેસ વોકમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું;

“બર્મિંગહામ ગેમ્સમાં આપણી રેસ વૉકિંગ ટુકડીની શ્રેષ્ઠતા જોઈને આનંદ થયો. 10,000 મીટર ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સંદીપ કુમારને અભિનંદન. તેમના આગામી પ્રયાસો માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. #Cheer4India"

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1849443) Visitor Counter : 165