પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સમાં પેરા પાવરલિફ્ટિંગ પુરુષોની હેવીવેઈટ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ સુધીરને અભિનંદન પાઠવ્યા
પોસ્ટેડ ઓન:
05 AUG 2022 9:41AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુધીરને કોમનવેલ્થ ગેમ્સ 2022માં પેરા પાવરલિફ્ટિંગ મેન્સ હેવીવેઈટ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વીટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;
"સુધીર દ્વારા CWG 2022 પેરા-સ્પોર્ટ્સમાં મેડલની ગણતરીની એક શાનદાર શરૂઆત! તેણે પ્રતિષ્ઠિત ગોલ્ડ જીત્યો અને ફરીથી તેનું સમર્પણ અને નિશ્ચય દર્શાવ્યું છે. તે મેદાન પર સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. આગામી તમામ પ્રયત્નો માટે તેને અભિનંદન અને શુભેચ્છાઓ. "
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1848587)
મુલાકાતી સંખ્યા : 248
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam